________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭
પ્રભુને સોનાને સિંહાસન થાપી, ગોપીચિંતે મનમાંહી વાલા; જળથી પ્રભુ અકળાશેરે, માનશે ત્યારે વિવાહવાલા. સોલે૨
જ્યાં તક્ષણ આકાશ થઈ વાણી, સાંભળજે હરિનાર વાલા; એક હજારને આડે કલશે, નવરાવ્યા એકધાર વાલા.સેલે ૩ હર્ષ ધરી જળ કેલ કરેરે, પ્રભુને છાંટે નીર વાલા; કુલદડા કે હૃદયે મારે, માનની મદરસ પૂર વાલા. સેલે જ કામ કટાક્ષે કંઈક ઘેરે, લાલ શિવાનો નંદ વાલા; કેસર સોવન ભરી પીચકારી, મારતી નેણુનંદવાલા, સે૫ જલક્રીડા કરીને નીસરીયા, ટેલે મિલી સહુ નાર વાલા; રૂષભ કહે પહેલી પટરાણી, બેલે વયણ રસાલ વાલા. સ. ૬
ઢાળી ત્રીજી. સુંદરબાઈ ચાલ્યાં સાસરીએ–એ રાગ. કહે રૂખમણ હરિઠકુરાણું જો કે, તેમની દીલની જાણ જે કાયર છે નેમ નગીના છે કે, નારી ખરચે બીહને જે પ્રભુ જાદવ કુલના રાયા જે કે, લાલ શિવાના જાયા છે. ૧ નેઉરને કાંબી વહાલી છે કે, ચુંદડી ભાગે વાલી જે વલી ભાગે વસ્તુ પ્યારી છે કે, ખરચની ચિંતા ભારી જે. ૨ તુજ બાંધવ જે ગિરધારી છે કે, તેને છ— હજાર જે શું રંભા હારી છે કે, કામ તણુ અવતારી જે. 3 હું હરિની જાઉં બલિહારી છે કે, સરખી પાલે નારી જે. તે સહુના ખરચ ચલાવે છે કે, એક થકી શું જાવે છે. આ
For Private and Personal Use Only