________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
જીવન કંઇક કહેવા જેવી દશામાં નિહ કરી શકે છે. આ વિદ્યામાં નિપુણ થનારા ઝડપથી આગળ વધે તેમાં તે। નવાઇ જ નથી, પશ્ચિમના જન્મની તથા અમેરીકા વગેરે રોાની અર્વાચીન આર્થિક સરસાઇ એ તેમની પૌલિક વિદ્યાની નિપુણતાને આભારી છે, ભારતની પ્રાચીન ધાર્મિક સરસાઈ જેમાં આર્થિક ઈશ્વરના પણ રહેલી હતી તે સાચી જ્ઞાનની– અધ્યાત્મ જ્ઞાનની નિપુણતા છે.
૨ જ્ઞાનને સાદા અર્થમાં જાણવાની શક્તિ કહીએ. જ્ઞાન એ આત્માના જ એક ગુણ છે, તથાપિ દુનિયામાં બધા સરખુ જાણનારા નથી. તે સંસારી જીવેાની અપૂર્ણતા બતાવે છે કે જેને આપણે ‘ક્ષયાપશમ' ની વિચિત્રતા લેખીએ છીએ. એથી કરીને ‘ની' પ્રતીતિ દૃઢતાથી સિદ્ધ થાય છે. કેમકે સુખ વિરૂદ્ધ દુ:ખ, શ્વેત વિરૂદ્ધ કૃષ્ણ, જન્મ વિરૂદ્ધ મરણુ વિગેરેની જેમ ગુણુ વિરૂદ્ધ અવગુણ-દેષ છે એ સહેલાઇથી સમાય છે, જે અવગુણ અર્થાત્ દેખ છે તે કમ છે.
૩ કર્મ વસ્તુ જડપુદ્ગલ દ્રવ્ય છે. જેમ સ્ફટિકને મિલન કરવાના ધુળના સ્વભાવ છે,તેમ આત્માને મલીન કરવું એ કમને સ્વભાવ છે. કમ વસ્તુ બહેાલી છે, તથાપિ મન વચન અને શરીરનાં જુદાં જુદાં લક્ષણેાથી તેનું કંઇક દરfન થાય છે, જ્યાં સુધી જીવને:એ ત્રણમાંનું એક પણ લાગેલુ હાય છે, ત્યાં સુધી તે સંસારી જ હાય છે. સસાર એ કમ દાષથી દુષિત થયેલા
For Private and Personal Use Only