________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૩
શાન દ્રવ્ય તેણે લીધું ત્રણે રત્ન સહી. પછી થયો નિરધન કે દારિદ્ર રિષ; જ્ઞાની બેલે એમ વાણી એને માલ બહુ ગયો. ૬ યે કરે છે રોજગાર દેવાલું ટુંકીયું; અધગતિનું દુઃખ તેણે બહુ વેઠીયું. સૂક્ષ્મ બાદર પજજ અપજજ નિગોદમાં, પૃથ્વી પાણી તેઉ વાઉ કે વનસ્પતિમાં. કાળ અનંતા અનંત કે ઉંચો આવી શ્રાવક કુલ સહિત મનુષ ભવ પામી. દેવ ગુરૂ સંજોગ દૃષ્ટાંત દશે ભલા પૂર્વ વિચારીને જોય કે દુઃખ નિધન તણું. ૧૦ હવે હું ક્ષણ એક ગાફલમાં નવી રહું; ચંદ્રપ્રભુ અવધાર કે સેવા નિત્ય કરું. ભાવે કરી ભવસાગરે કર્મ કથા કહી; તુમે છે જ્ઞાની ભંડાર સકલ ગુણે સહી. ૧૨
- ર૯ ડિમણુની સજઝાય. કર પડિકકમણું ભાવથી, સમભાવે મન લાવ, અવિધિ દેષ જે સેવશો, તો નહિ. પાતિક જાય ચેતનy, ચેતન ઇમ કિમ તરશોજી.
સામયિકમાં સામટીજી, નિદ્રા નયન ભરાય વિકથા કરતાં પારકીજી, અતિ ઉલ્લસિત મન થાય. ચેતનજી ૨
For Private and Personal Use Only