Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta

View full book text
Previous | Next

Page 616
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭૪ દશમની સ્તુતિ. કનક તિલક ભાલે–એ દેશી. અર નમિ જિર્ણોદા, ટાલિયા દુખદંદા; પ્રભુ પાસ જિમુંદા, જન્મ પૂજ્ય મહિંદ દશમી દિન અમદાનંદમાકંદ કંદા; ભવિજન અરવિંદા, શાસને જે દિશૃંદા. ૧ અર જન્મ સુહા, વીર ચારિત્ર પા; અનુભવ રસ લાવે, કેવલજ્ઞાન થા, ખટ જિનવર કલ્યાણ, સંપ્રતિ જે પ્રમાણુ, સવિ જિનવર ભાણ, શ્રીનિવાસાદિ ઠાણ ૨ દશવિધ આચાર, જ્ઞાન માહે વિચાર; દશ સત્ય પ્રકાર, પચ્ચખાણાદિ ચાર; મુનિ દશ ગણધાર, ભાખીયા જિહાં ઉદાર; તે પ્રવચન સાર, જ્ઞાનના જે આગાર. ૩ દસ દિશિ દિશીપાલા, જે મહા લેપાલા; સુર નર મહિપાલા, શુદ્ધ દૃષ્ટિ કૃપાલા, જ્ઞાનવિમલ વિશાલા, લીલ લચ્છી મયાલા; જય મંગલમાલા, પાસમે સુખાલા. ૪ અગીઆરસની સ્તુતિ સ્ત્રાતસ્યાપ્રતિમસ્ય-એ દેશી. મહિલદેવનું જન્મ સંયમ, મહા જ્ઞાન વહ્યા જે દિને એ એકાદશી વાસર શુભકર, કલ્યાણ માલાલય, વૈદેહેશ્વરકુંભજલધિ વંશોલ્લાસને ચંદ્રમા માતા યસ્ય પ્રભાવતી ભગવતી કુંભધ્વજે વ્યાજત. જ્ઞાનં શ્રીષભાજિતમ્ય, સુમતિપ્રાદુર્ભાવ સાનમે; For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643