________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શા શા અપરાધ મેં કીધા પ્રભુજી,
તે મને કહો આજરે. ક. ૧૦ તું હતી બાઈ રાજાની કુંવરી, એ હતો સુડાની તે જાત, સેજ સેજે તે તો ખાણ ખ, ભાંગી સુડાની પાંખરે. ૧૧ તમે તમારી વસ્તુ સંભારે, મારે સંજમ કેરે ભાવ; દિક્ષા લેશું મહાવીરજીની પાસે,
પહોંચશું મુક્તિ મઝારે. કટ ૧૨ પુત્ર હતો તે રાયને સોંપી, પોતે લીધો સંજમ ભાર; હીર વિજય ગુરૂ ઈણિપરે બેલે, આવાગાણ નિવાર
કલાવતી સતી શિરોમણી નાર. ૧૩ ૧૦૪ શ્રી રૂક્ષમણીની સક્ઝાય.. વિચરતા ગામેગામ, નેમિ જિનેસર સ્વામ;
આ છે લાલ, નારી દ્વારામતી આવીયાજી. (૧) કૃષ્ણાદિક નરનાર, સહુ મળી પર્ષદા બાર;
આ છે લાલ નેમિનંદણ, તિહાં આવીયાજી. દે દેશના જિનરાય, આ સહુને દાયક
આ છે લાલ રુકિમણી, પૂછે શ્રી નેમિને જી. પુત્રને મહારે વિયેગ, શી હશે કમ સંગ
આ છે લાલ ભગવંત, મુજને તે કહે છે. તું હતી નૃપની નાર, પૂરવ ભવ કઈ વાર
આ છે લાલ ઉપવન, રમવાને સંચર્યોછે.
For Private and Personal Use Only