________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
૨ ગૌતમ સ્વામીની સઝાય. સમવસરણ સિંહાસને જી, વીરજી કરે રે વખાણ, દસમા ઉત્તરાધ્યયનમાંછ, દે ઉપદેશ સુજાણ, સમયમાં ગાયમ મ કર પ્રમાદ. વીર જિણેસર શીખવેજી, પરિહર મદ વિખવાદ. સમય૧ જિમ તરૂ પંડુર પાંદડે, પડતાં ન લાગેજી વાર; તેમ એ માણસ જીવડોજી, સ્થિર ન રહે સંસાર સમય૨ ડાભ અણી જલ એસજી, ક્ષણ એક રહે જલબિંદુ; તેમ એ નર તિરી જીવડાજી, ન રહે ઇંદ્ર નરેંદ્ર. સમય ૩ સૂક્ષ્મ નિગોદ ભમી કરી છે, રાશિ ચઢયે વ્યવહાર લાખ ચોરાશી છવાનીમાંજી, લા નર ભવસાર. સમાજ શરીર જરાએ જાજરજી, શીર પર પલીયાજી કેસ ઇંદ્રિય બલ હીણ થયાજી, પગ પગ પેખે કલેશ. સમય. ૫ ડંકા વાગે મોતનાજી, શીર પર સાતે પ્રકાર; જીવને ઉપક્રમ લાગતાંછ, ન જુવે વાર કુવાર. સમય ૬ દશ દષ્ટોતે તે દોહિલોજી, નર ભવ મલીયે છે હાથ; શિવપુર દુવારને ખોલવાજી, આવી છે સંગાત, સમય છે ભવસાયર તરવા ભણછ, ચારિત્ર પ્રહણ પુર; તપ જપ સં જમ આદરણ, મોક્ષનગર છે દૂર. સમય૦ ૮ ઈમ નિસુણું પ્રભુ દેશનાજી, ગણધર થયા સાવધાન પાપ પડલ પાછા પડયાળ, પામ્યા કેવલ જ્ઞાન. સમય ૯
For Private and Personal Use Only