________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ર
કણ કહેવાય; કાઢો ખબર આ તે શું થયું, ભાગ્યું નગર કે કઈ ઉગરીયું.
તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઇ, એ તો તમારો નેમજી ભાઈ,કૃષ્ણ પૂછે છે તેમને વાત,ભાઈ કીધા આ તૈઉત્પાત.૧૬
નેમજી કહે સાંભળો હરિ, મેં તો અમસ્તી રમત કરી, અતુલી બળદીઠું નાનુડે વેશે, કૃષ્ણજી જાણે એ રાજને લેશે.૧૭
ત્યારે વિચાર્યું દેવ મોરારિ, એને પરણાવું સુંદર નારી, ત્યારે બળ એનું ઓછું જે થાય,તો તો આપણે અહીં રહેવાય.૧૮
એવો વિચાર મનમાં આવ્યું, તેડયા લક્ષ્મીજી આદે પટરાણી, જળક્રીડા કરવા તમે સહુ જાઓ, તેમને તમે વિવાહ મનાવો.
૧૯ ચાલી પટરાણી સર્વે સાજે, ચાલો દેવરીયા નાવાને કાજે; જળક્રીડા કરતાં બેલ્યાં રૂકમણી, દેવરીયા પરણે છબીલી રાણી.
૨૦ વાંઢા નવિ રહીએ દેવર નગીના, લા દેરાણી ભીના રંગના નારી વિના તો દુઃખ છે ઘાટું, કોણ રાખશે બાર ઉઘાડું.
પરણ્યા વિના તો કેમ જ ચાલે, કરી લટકે ઘરમાં કોણ માલે, ચૂલે ઝૂકશો પાણીને ગળશે, વેલાં મોડાં તો ભોજન કરશે.
२२ બારણે જાશે અટકાવી તાળું, આવી અસુરા કરશો વાળુ;
For Private and Personal Use Only