Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
૮૯૫ દીવાળીની થાય.
સિદ્ધારય તાતા જગત વિખ્યાતા ત્રિશલાવી માત, તિહાં જગદ્ગુરૂ જન્મ્યા સૌ દુઃખ વિરમ્યા મહાવીર જિનરાય; પ્રભુ લેઇને ઢીક્ષા કરે હિત શિક્ષા દેઇ સવછરી દાન, બહુ કમ ખપેવા શિવ સુખ લેવા કીધા તપ યુબ ધ્યાન.
૧
વર કેવલ પામી અંતર નમી વદકાર્તિક શુભ રીસ, અમાવાસ્યા તે પાછી રાતે મુતિ ગયા જગદીસ, વલી ગૌતમ ગણધર મોટા મુનિવર પામ્યા પંચમ જ્ઞાન, જ્યાં તત્ત્વ પ્રકાસી, શીલ વિલસી પàાતા મુગતિ નિધાન, ૧
સુરપતિ સંચરીયા રતન ઉરિયા રાત થઈ તીહાં કાથી, જન ઢીવા કીધા કારજ સિદ્ધા નિશા થઈ અન્નવાળી; સહુ લેાકે હરખી નજરે નિરખી પર્વ શ્રીચે ડીવાળી, વલી ભાજન ભગતે નિજ નિજ શકતે જીમે સેવ સુડાળી.
3
સિદ્ધાયિકા ધ્રુવી વિઘ્ન હરેવી વાંછિત કે નિરધારી, કરી સધને શાતા જેમ જય માતા, એહવી શકિત અપારી; એમ નિ ગુણ ગાવે ચિત્ર સુખ પાવે સુણો ભવીજન પ્રાણી, જિનચંઢ યતીસર મહામુની સર જપે એહવી વાણી. ૪
For Private and Personal Use Only

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643