Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૬ ભીલ કહે સુણે ગોરડી, ઈણ વન ન જાસો પર પુરૂષ તમને દેખશે, ધિંગડ મિલરાણે. વન 3 ભીલી કહે સુણે સ્વામીજી, મારે વચન અવધારે; પર પુરૂષ ભાઈ બંધવા, મારે ભીલજ રાય. વન- ૪
સ્વામી તણું આજ્ઞા લઈ, ભીલી રમવાને ચાલી; વિનરે દીઠું રળીયામણું ભીલી ખેલવા લાગી. વન૫ દ્રમકરાય પૂઠે હુ, ઝબકી નાઠીરે ભીલો; કમલ કમલે ગુફા ઉછે, ભલી ભીતિમ પિઠી. વન૬ ગજગતિ ચાલે ચાલતી, તારા દુઃખશે પાય; જમણી પદમણ વાલહી, પેરણ પર્યા છે પાન. વન૭ રાય કહે પ્રધાન સુણે, ભીલી રૂપે છે રૂડી, ભોલ કરીને ભેળ, મારે મંદિર લાવો. વન ૮ પ્રધાન ચડીને આવીયે, લાગ્યો ભીલીને પાય; રાય કહે પ્રાણ તજું, શું કરવું મારી માય, વન ૯ કે તું અપછરા દેવ કન્યા, નહિ હું દેવજ પુતલી; જનમ દયો મુજ માવડી, રૂપ દીઓ કરતાર. વનર ૧૦ વન વસે તુમે ઝુંપડા, આવો અમારે વાસ, અમરે સરીખા રાજીયા, કેમ મેલેરે નિરાસ. વન- ૧૧ વન જલારે મારે ઝુંપડા, ખપ નહિરે આવાસ; અમરે સરિખી ગોરડી, તારે ઘેર છે દાસ. વન. ૧૨ સાલ દાલ ઘૂત સાલણ, નિત નવાર તબેલ;
For Private and Personal Use Only

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643