________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
ઢાળ પાંચમી-ભાષા. સામિઓ એ વીર જિણુંદ પુનિમચંદ જિમ ઉલ્લસિઅy વિહરિઓ એ ભારહવાસમિ, વસિ બહેતર સંવસિઆ ઠવતો એ કણય પઉમેસુ, પાયકમળ સંઘહિ સહિય; આવીઓ એ નાણાણંદ, નયર પાવાપુરી સુરમહિય. ૩૨
પેખિઓ એ ગોયમસામી, દેવશર્મા પ્રતિબંધ કરે, આપણુ એ ત્રિશલા દેવી-નંદન પહોતો પરમ પએ વળતાં એ દેવ આકાશ, પખવી જાણિય જિણ સમે એ તો મુનિ એ મન વિખવાદ, નાદ ભેદ જિમ ઉપન એ. ૩૩
કુણ સમે એ સામિય દેખી, આપ કહે હું ટાલિયો એ જાણતો એ તિહુઅણુ નાહ, લોક વિવહાર ન પાલિઓ એ, અતિ ભલું એ કીધલું સામી, જાણ્યું કેવલ માગશે એ ચિંતવીયું એ બાળક જેમ, અહવા કેડે લાગશે એ. ૩૪
હું કિમ એ વીર નિણંદ, ભગતે ભોળો ભેળો એ, આપણે એ અવિહડ નેહ, નહિ ન સંપે સાચવ્યો એ સાચો એ તુંહી વિતરાગ, નેહ ન જેણે લાલિઓ એ, ઈણ સમે એ ગાયમ ચિત્ત, રાગ વૈરાગે વાળિઓ એ.
૩૫ આવતું એ જે ઉલક, રહેતું રાગે સાહિઉં એ કેવલ એ નાણ ઉપન્ન, ગોયમ સહેજે ઉમ્માહિએ એ તિહુઅણ એ એ જય જયકાર, કેવલ મહિમા સુર કરે એ ગણહર એ કરય વખાણ, ભવિયણ ભવ ઈમ નિસ્તરે એ.
For Private and Personal Use Only