________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૯ ગાલે પડે કરચલી રે, રૂ૫ શરીરનું જાય છે. ઘ૦ ૪. જીભલડી પણ લથડે રે, આણ ન માને કાય; ઘરે સહુને અલખામણો રે, સાર ન પૂછે કેય રે. ઘ૦ ૫ દીકરડા નાસી ગયા રે, વહુઅર દીચે છે ગાલ દીકરી ના ટુકડી રે, સબેલ પડે છે અંજાલ રે. ઘ૦ ૬ કાને તે ઢાંકે વલી રે, સાંભલે નહી આ લગાર; આંખે તો છાયા વલી રે, એ તો દેખી ન શકે લગાર રે. ઘ૦ ૭ ઉંબરે તે ડુંગર થયું રે, પિલ થઈ પરદેશ ગોલી તો ગંગા થઈ રે, તમે જૂએ જરાના વેશ રે ઘ૦ ૮ ઘડપણ વહાલી લાપસી રે, ઘડપણ વાહાલી ભીત; ઘડપણ વાહાલી લાકડી રે, જુઓ ઘડપણની રીત રે. ઘ૦ ૯ ઘડપણ તું અકહ્યાગરે રે, અણુડો માસ, જોબનીયું જગ વાલો રે, જતન હું તાસ કરેલ . ઘ૦ ૧૦ ફટફટ તું અભાગીયા રે, યોવનને તું કાલ; રૂ૫ રંગને ભંગી જતો રે,તું તે મહેટે ચંડાલ રે. ઘ૦ ૧૧ ની સામે ઉસાસમેં રે, દૈવને દીજીયે ગાલ, ઘડપણ તું કાં સરજી રે, લાગો મહા રે નિલોડર, ઘો ૧૨ વડપણું તું સદાવડે રે, હું તુજ કરૂં ? જુહાર જે મેં કહી છે વાતડી રે, જાણજે તાસ વિચાર છે. ઘ૦ ૧૩ કે ન વં છે તુજને રે, તું તો દૂર વસાય; વિનયવિજય ઉવજઝાયનાં ૨, રૂપવિજય ગુણ ગાય. ઘ૦૧૪
For Private and Personal Use Only