________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
રાદિકપણે લે છે. એ જે છ દિશીનો આહાર લે છે તે સકલ ગોળા કહેવાય છે, અને લેકના અંત પ્રદેશે જે નિમોદિયા ગોળા રહ્યા છે તે ત્રણ દિશીને આહાર ફરસનાએ લે છે, તેથી વિકલ ગોળા કહેવાય છે. એ સૂક્ષ્મનિગોદમાં પાંચ થાવરના સૂક્ષ્મ જીવ તે સર્વ લોકમાં કાજળની કંપલીની પેરે ભર્યો થકા વ્યાપી રહ્યા છે, અને એક સાધારણ વનસ્પતિના સૂક્ષ્મ જીવે છે અને પૃથિયાદિક ચાર સુમ જીવે છે, તે લોક વ્યાપી છે, તે સર્વ પ્રત્યેક છે, પરંતુ સાધારણપણું એક વનસપતિકાયમાં જ છે, પૃથિવ્યાદિક ચાર સ્થાવરમાં નથી. એ સૂક્ષ્મ નિગોદમાં અસંતુ દુઃખ છે. તે દષ્ટાંત કરી દેખાડે છે –
સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આઉખું તેત્રીસ સાગરોપમનું છે. તે તેત્રીસ સાગરોપમના જેટલા સમય થાય તેટલી વાર કોઈ જીવ સાતમી નરકમાં પૂર્ણ તેત્રીસ તેત્રીસ સાગરોપમને આઉખે ઉપજે, તે વારે તેને અસંખ્યાતા ભવ નરકના થાય; તે અસંખ્યાતા ભવમાં સાતમી નરકને વિષે તે જીવને જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તે સર્વ દુઃખ એકઠું કરીયે, તેથી પણ અનંતગણું દુઃખ નિગોદિયા જીવ એક સમયમાં ભગવે છે. વળી બીજું દષ્ટાંત કહે છે –
મનુષ્યની સાડાત્રણ દોડ રામરાજ છે. તેને કોઈ દેવતા સાડાત્રણ કોડ લોખંડની સૂઈ (સય) અગ્નિમાં તપાવીને સમકાલે રામે રમે ચપે; તે વારે તે જીવને જે
For Private and Personal Use Only