Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ વૃન્દાવન ગુરૂકુળના ઉત્સવ પ્રસંગે વિદ્યાપરિષદના પ્રમુખ તરીકે સંસ્કૃતમાં આપેલા ભાષણને અનુવાદ હે વાગ્યશાલી સભ્ય મહેદ, વિદ્વાનોની આ વિદ્યાપરિષદુમાં આપે મને સભાપતિ શા માટે બનાવ્યું, તે જે કે હું નથી જાણી શકો તે પણ એટલું તે અવશ્ય કહીશ કે જે આ પદ આર્યસમાજી કઈ પણ મહાશયને આપવામાં આવ્યું હતું, તે વધારે યોગ્ય ગણાત, કિન્તુ આપ સજ્જનેના અનુરધનું ઉલ્લંઘન કરવાને અસમર્થ હેઈ આપ સજજનેએ આપેલા પદને સ્વીકાર કરું છું. આજની સભાને ઉદ્દેશ્ય “ધર્મ પરાવર્તન મીમાંસા રાખવામાં આવે છે. તેનું તાત્પર્ય હું એજ સમજું છું કે વર્તમાન સમયમાં જે અનેક કુમ પણ ધમ તરીકે પિતાને ઓળખાવે છે, તેનું પરિવર્તન કરવું. કેમકે આત્મધર્મ પરિવર્તન તે ગમે તેટલે પ્રયત્ન કરવા છતાં નજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68