Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 24
________________ ર૦ અને કર્મ એ બન્નેને અનાદિ સંબંધ છે. અસલ સ્વરૂપે આત્મા સચ્ચિદાનંદમય છે, પણ કર્મોના આવરણવશાત્ તેનું મૂલ સ્વરૂપ આચ્છાદિત છે. જેમ જેમ કર્મોને નાશ થાય છે. તેમ તેનું અસલ સ્વરૂપે પ્રકાશિત થાય છે અને સર્વથા કર્મને નાશ થવાથી આત્મસ્વરૂપને સાક્ષાત્કાર યાને મેક્ષનું અક્ષય સુખ પ્રાપ્ત થાય છે. જેવાં જેવાં કર્મ જીવ કરે છે, તેવાં તેવાં તેને ફલ ભેગવવાં પડે છે, અને તેથી જ્યાં સુધી કર્મને સર્વથા નાશ ન થાય ત્યાંસુધી જન્મ–જરા-મરણાદિના દુઃખો ભેગવવા પડે છે. મેક્ષનું સાધન. - જૈનદર્શનમાં મેક્ષના સાધન તરીકે સમ્યગ્દર્શન (Right belief ) 747210!ştat (Right knowledge ) 242 સમ્યક ચારિત્ર ( Right charactor) એ ત્રિપુટીને માને છે. તવાર્થસૂત્રમાં સૌથી પહેલું સૂત્ર આ આપવામાં આવ્યું છે.સ ન-શાન વાઝાન મોક્ષમાર્ગ: આજ મોક્ષને માર્ગ છે. વળી જૈનદર્શન આત્માને નિત્ય માને છે. કર્મોને ક્ષય કરી અખંડાનંદ-મક્ષસુખ પ્રાપ્ત કરનાર આત્માઓ પુનઃ અવતાર લેતા નથી તેમ જૈનશાસ્ત્ર માને છે. જો કે તીર્થકરોના જન્મથી એમ સાબીત થાય છે કે-જ્યારે જ્યારે જગતમાં અનાચારો ને દુઃખ વધી પડે છે, ત્યારે મહાન આત્માઓ અવશ્ય જન્મે છે, અને તેઓ જગને સન્માર્ગ બતાવે છે, પરંતુ મુક્ત આત્મા કે જેઓને સંસારમાં ફરી આવવાને કશું કારણ જ નથી, તે ફરીથી સંસારમાં જન્મ લેતા ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68