Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 63
________________ ૫૯ અત્યાર સુધી અશ્રદ્ધા કરતા હતા, પરન્તુ થેકસસ નામનુ પ્રાણી કે જે સાયના અગ્રભાગ ઉપર એક લાખ જેટલી સખ્યામાં આસાનીથી બેસી શકે છે, એવું વિજ્ઞાનવેત્તાએ તરફથી જાહેર થયું ત્યારે લેાકેાને શાસ્ત્રમાં બતાવેલી જીવાની સૂક્ષ્મતા ઉપર શ્રદ્ધા થવા લાગી. આવી જ રીતે વનસ્પતિના જીવામાં રહેલી શક્તિયાનું વર્ણન જ્યારે સુપ્રસિદ્ધ વિજ્ઞાનવેત્તા બેઝ મહાશયે પ્રત્યક્ષ કરી બતાવ્યું, ત્યારે લેાકેાની આંખ ખુલી. ધ્યાનમાં રાખવું જોઇએ કે આજે વિજ્ઞાનવેત્તા જે પ્રયાગાદ્વારાય ત્રાદ્વારા--પ્રત્યક્ષ કરી બતાવે છે તે વાત આજથી પચીસસેા વર્ષ પહેલાં જૈન તીર્થંકર ભગવાન્ મહાવીરે પોતાના જ્ઞાનદ્વારા જનતાને સમજાવી હતી. જૈનશાસ્ત્રોમાં આવી કેટલીએ ખાખતા છે કે જે વિજ્ઞાનની કસેટીમાં સિદ્ધ-ઉત્તીણ થઈ જાય તેમ છે. હા, તે બાબતાને વિજ્ઞાનદ્વારા જોવી જોઇએ. જૈનશાસ્ત્રામાં શબ્દ’ ને પોલિક બતાવેલ છે, તેજ વાત આજે તાર, ટેલીફાન અને ફાનેગ્રાફની રેકાડૅમાં ઉતારાતા શબ્દોથી સિદ્ધ થાય છે. વાત એટલીજ છે કે પ્રયત્ન કરવાની જરૂર છે. વાત ૨ જીવ—મીનું તત્ત્વ અજીવ છે. ચેતનતાના અત્યતાલાવ એ અજીવનું લક્ષણ છે. જડ કહેા, અચેતન કહેા, એ એકાથવાચી શબ્દો છે. આ અચેતન-જડ તત્ત્વ પાંચ વિભાગોમાં વિભક્ત છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને કાલ-આની વ્યાખ્યા પહેલાં કરવામાં આવેલી છે. ૩-૪ પુણ્ય-પાપ-શુભ કર્મ તે પુણ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat છે અને અશુભ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68