Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 35
________________ કલકત્તામાં ભરાએલા ઇન્ડિયન ફિલોસોફીકલ કોંગ્રેસમાં ઇતિહાસતત્ત્વમહાદ્ધિ જૈનાચાર્ય શ્રીવિજયેન્દ્રસૂરિ મહારાજ મા જૈનતત્વજ્ઞાન ઉપર વંચાયેલા નિબંધ H ઉપક્રમ ભારતવર્ષના જાનામાં જૂના ઇતિહાસ પણ એ વાતનુ પ્રતિપાદન કરે છે કે—અહિ એવા ઉચ્ચકોટીના તત્ત્વજ્ઞ પુરુષો હતા, જેની ખરાખરી ભાગ્યેજ બીજો કોઇ દેશ કરી શકતા. ભારતવર્ષના દર્શનામાં એટલુ ઉંડુ રહસ્ય સમાએલું છે કે, જેને તલસ્પર્શ કરવામાં આજ કોઈપણ વિદ્વાન્સફલતા મેળવી શકતા નથી. કમનસીખ ભારતવર્ષ આજ ઇંતરદેશના તત્ત્વજ્ઞા તરફ તાકી રહ્યો છે અને વાતની વાતમાં ઈતર દેશના તત્ત્વજ્ઞાનાં પ્રમાણા આપવાને આપણે હરવખત તૈયાર રહીએ છીએ. મારા નમ્ર મત પ્રમાણે આપણે ભારતવર્ષના દર્શના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ފ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68