Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 65
________________ તિબંધ છે. કર્મબંધન સમયે તેની સ્થિતિ અથાત્ તે કર્મને વિપાક કેટલી મુદત સુધી ભગવે પડશે, એ પણ નિર્માણ થાય છે, એનું નામ સ્થિતિબંધ છે. કેટલાંક કર્મો કડવા રસે બંધાય છે જ્યારે કેટલાંક મીઠા રસે, એમ વિચિત્રરૂપે કમ બંધાય એ એનો રસબંધ કહેવાય છે. કેઈ કર્મ અતિગાઢ બંધાય છે, કોઈ ગાઢ, કઈ શિથિલ, અને કોઈ અતિશિથિલ એ રીતે બંધાય છે. અર્થાત્ કઈ કર્મ પાતળા તે કઈ સ્કૂલ એમ જે બંધાય છે, તે પ્રદેશબંધ કહેવાય છે. કર્મના સંબંધમાં કેટલુંક વર્ણન પહેલાં કરેલું છે, એટલે અહિં વિશેષ નહિં લંબાવું. ૮ નિર્જરા–બાંધેલાં કમેને ક્ષય કરે-કર્મો ભેગવ્યા બાદ ખરી જવું, એનું નામ નિજર છે. કર્મો બે રીતે ખરી પડે છે–જૂદાં થાય છે. “મારાં કર્મોને ક્ષય થાઓ.” એવી બુદ્ધિ પૂર્વક જ્ઞાન-ધ્યાન-તપ-જ૫ આદિ કરવાથી કર્મ છુટે છે, જેને સકામનિર્જરા કહેવામાં આવે છે. અને કેટલાંક કર્મો પિતાને કાલ પૂરો થતાં ઈચ્છા વગર જ પોતાની મેળે ખરી પડે છે, જેનું નામ અકામનિર્જરા છે. ૯ મેક્ષ-મેક્ષ એટલે મુક્તિ અથવા છૂટકારો. સંસારથી આત્માનું મુક્ત થવું, એનું નામ મોક્ષ છે. મોક્ષનું લક્ષણ कृत्स्नकर्मक्षयो हि मोक्षः આત્માએ જે કર્મ બાંધ્યાં હોય છે, તેમાં ઘાતિક (જ્ઞાનાવરણીય-દર્શનાવરણય, અંતરાય અને મેહનીય) ને ક્ષય થતાં જીવને કૈવલ્ય-કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ કેવલજ્ઞાની આયુષ્ય પૂર્ણ થવાના સમયે બાકીના ચાર અઘાતિ (નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય) કર્મોને ક્ષય કરે છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68