Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 21
________________ With the 23rd Parsvanath we enter into the region of History & reality. · Introduction to his Essay on Jain Bibliography. શ્રી પાર્શ્વનાથ એક ઐતિહાસિક મહાપુરૂષ હતા એ નિશક છે. તેમનું આયુષ્ય એક સો વર્ષનું હતું અને તેઓ શ્રી મહાવીર પહેલાં અઢીસે વર્ષ અગાઉ નિર્વાણ પામ્યા હતા એમ જૈન પરેપરા ઉપરથી ઉપલબ્ધ થાય છે. આ રીતે તેમને જીવનકાળ અને ઈ. સ. પૂર્વેની આઠમી શતાબ્દિ એ બન્ને સમકાલીન બને છે. શ્રી મહાવીરના માતાપિતા શ્રી પાર્શ્વનાથના અનુયાયી હતા. xxx સઘ કાળમાં-(આ અવસર્પિણીકાળમાં) જૈનેમાં ૨૪ અવતાર થયા છે. જેનેના આ મહાપુરૂષોને સામાન્ય રીતે તીર્થકરે કહેવાય છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના કાળથી આપણે અકલ્પિત અને ઐતિહાસિક પ્રદેશમાં પ્રવેશ થાય છે. ' ' ( જૈન ગ્રંથવિદ્યા વિષયક નિબંધને ઉદ્દઘાત) - આ બધાં પ્રમાણે ઉપરથી સાબીત થાય છે કે જૈનધર્મ અત્યન્ત પ્રાચીન ધર્મ છે. મહાવીરસ્વામી તે ધર્મના અતિમ તીર્થંકર થયા છે અને તે બુદ્ધભગવાનના સમકાલીન હતા. અષભદેવ પ્રથમ તીર્થંકર થઈ ગયા છે અને તેમને જન્મકાળ અત્યન્ત પ્રાચીન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68