Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 30
________________ આવા અનેક જૈન આચાર્યોએ જૈનસાહિત્યને સમૃદ્ધ બનાવવામાં પોતાનાં જીવન વ્યતીત કર્યા છે. છેલ્લા ૨૫-૩૦ વર્ષથી જ્યારથી જૈનસાહિત્ય વિશેષ પ્રચારમાં આવવા લાગ્યું છે ત્યારથી ઈગ્લાંડ, જર્મની, ફ્રાન્સ, ઈટલી અને ચીનમાં જૈન સાહિત્યને ખૂબ પ્રચાર થઈ રહ્યો છે. આજે તે સ્વર્ગસ્થ ગુરૂદેવ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરિજી મહારાજના મહાન કાર્યથી અનેક વિદ્વાને દેશ-દેશમાં જૈન સાહિત્યને અભ્યાસ ને પ્રચાર કરી રહ્યા છે. મારો દઢ અભિપ્રાય છે કે જેમ જેમ જૈનસાહિત્ય વધારે પ્રમાણમાં વંચાશે ને તુલનાત્મક દૃષ્ટિએ તેને અભ્યાસ થશે, તેમ તેમ તેમાંથી મીઠી સુગંધી જગના રંગમંડપમાં ફેલાશે. ને તેનાથી જગમાં વાસ્તવિક અહિંસાધર્મને પ્રચાર થશે. જૈનઈતિહાસ-કલા. જૈન તેમજ અજૈન વિદ્વાનેનું ધ્યાન જૈન ઇતિહાસ તરફ હજી એટલું નથી આકર્ષાયું જેટલું આકર્ષાવું જોઈએ. ગુજરાતના ઇતિહાસનું મૂળ જૈન ઇતિહાસમાં છે. જૈનેએ ગુજરાતને ઈતિહાસ સંભાળી રાખે છે એમ કહીએ તે બટું નથી. અનેક પ્રાચીન શિલાલેખે, પકે, મૂર્તિઓ, ગ્રંથ, સિક્કાઓ અને તીર્થસ્થાને માં જૈન ઈતિહાસનાં સ્મરણે મળી આવે છે. જૈનરાજા ખારવેલની ગુફાઓ, આબુ ઉપરનું અજાયબીભર્યું - કતરકામ, શત્રુંજય પર્વત ઉપરનાં મંદિરે, જેનું સ્થાપત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68