Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૮૩
છે ૨૬ વિકથા ચાર કીધી વળી સેવ્યા પાંચ પ્રમાદ છે ઈષ્ટ વિગ પાડ્યા દયા છે રૂાન વિષવાદ છે તે. એ ર૭ છે સાધુ અને શ્રાવક તણું છે વૃત લહીને ભાગ્યાં છે મુળ અને ઉત્તર તણું છે મુજ દુષણ લાગ્યાં છે તે. એ ૨૮ છે સાપ વીંછી સિંહ ચાવરા છે શકરા ને સમળી છે હિંસક જીવ તણે ભવે છે હિંસા ફીધી સબળી છે તે. જે ૨૯ છે સુવાવી દુષણ ઘણું છે વળી ગર્ભ ગળાવ્યા છે જીવાણું ઘળ્યાં ઘણાં છે શીળ વ્રત ભંજાવ્યાં છે તે. ૩૦ | ભવ -અનંત ભમતાં થકા છે કીધા દેહ સંબંધ છે ત્રિવિધ વિવિધ કરી વસીરું છે તીણશું પ્રતિબંધ છે તે. ૩૧ | ભવ અનંત ભમતાં થકા છે કીધાં પરિગ્રહ સંબંધ છે વિવિધ વિવિધ કરી સીરૂં છે તણશું પ્રતિબંધ છે તે. ૩૨ ભવ અનંત ભમતાં થકા છે કીધાં કુટુંબ સંબંધ છે ત્રિવિધ ત્રિવિધ કરી સીફ છે તણશું પ્રતિબંધ છે તે. છે ૩૩ ઈણ પરે ઈહ ભવ પરભવે છે કીધાં પાપ અખત્રો વિવિધ ત્રિવિધ કરી સીરૂં છે કરૂં જન્મ પવિત્ર છે તે. એ ૩૪ છે એણ વિધે એ આરાધના છે ભવિ કરશે જેહ છે સમય સુંદર કહે પ્રાપથી છે વળી છુટશે તેહ છે તે. એ ૩૫ છે રાગ વરાડી જે સુણે છે એહ ત્રીજી ઢાલ છે સમયસુંદર કહે પાપથી ૫ છુટે તત્કાળ છે તે. જે ૩૬ છે