Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૧૯૫
-અતિ પ્રધાન છે એ તિથિની મહિમા વડી છે માત્ર ને ૩ છે પાંચ ભરત એરવ્રત ઈમહીજ, પાંચ કલ્યાણક હવે તિમહીજ છે પચાસની સંખ્યા પરગડી છે માટે છે ૪ ૫ અતીત અનાગત ગણતા એમ, દેઢ કલ્યાણક થાય તેમ છે કુણ તિથિ છે એ તિથિ જેવી કે મારા પાપા અનંત ચવિશી ઈણ પરે ગણે, લાભ અનંત ઉપવાસ તણે છે એ તિથી સહું શીર એ ખડી છે માત્ર છે દ છે મૌન પણે રહ્યા શ્રી મલ્લિનાથ, એક દિવસ સંયમ વ્રત સાથ છે મૌન તણી પરે વ્રત ઈમ વડી ને મારા | ૭ | આઠ પહેરી પાસે લીજીયે, ચૌવિહાર વિધીશું કીજીએ છે પણ પ્રમાદ ન કીજે ઘડી છે માટે છે ૮ વર્ષ ઈગ્યાર કીજે ઉપવાસ, જાવજીવ પણ અધિક ઉલ્લાસ છે એ તીથી મેક્ષ તણી પાવડી | માટે છે ૯ ઉજમણું કીજે શ્રીકાર, જ્ઞાનનાં ઉપગરણ ઈગ્યાર ઈગ્યાર | કરે કાઉસગ્ગ ગુરૂ પાયે પડી છે માટે છે ૧૧૦ દેહેરે સ્નાત્ર કીજે વલી, પોથી પુજે જે મન રળી છે મુક્તિ પુરી કીજે ટુકડી તે મારા | ૧૧ છે મૌન અગીવારસ મેટું પર્વ, આરાધ્યાં સુખ લહીએ સર્વ છે વ્રત પચ્ચખાણ કરે આખડી છે માટે છે ૧૨ કે જેસલ સેલ ઈકયાસી સમે, કીધું સ્તવન સહુ મનગમે છે સમય સુંદર કહે દાહી છે માત્ર ૫ ૧૩ છે