Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૪૫
છે સાર્થક છે ૨૬ વિષય રસ વહાલો ગણી, કીધાં ભેગ. વિલાસજી એ ધર્મનાં કાર્યો કર્યો નહી, રાખી ભેગની આશજી છે ઉદ્ધાર કરો મુનિ માહ્યરે છે ર૭ | વ્રત ચુકાવવા આ-- પનું, કીધાં નાચને ગાનજી છે છેડ કરીરે મુનિ આપની, બની છેક અજ્ઞાન છે ઉદ્ધાર કરો. ૨૮ છે શ્રેય કરો મુનિવર મુજને, બતાવીને શુભ જ્ઞાનજી ને ધન્ય ધન્ય છે આપને, દીસે મેરૂ સમાનજી છે ઉદ્ધાર કરી છે ૨૯ છે બાર વરસ સુખ ભેગવ્યું, ખરચ્યાં ખુબ દિનાર, તે હું તૃપ્ત થઈ નહી, ધિક મુજ ધિક્કાર છે ઉદ્ધાર કરો. ૩૦ છેડી મોહ સંસારને, ધારો શિયલવ્રતધારજી છે તે સુખ. શાન્તિ સદા મળે, આ ભવ જળ પારજી છે સાર્થક કરો હવે દેહનું છે ૩૧ છે ધન્ય છે મુનિવર આપને, ધન્ય શકડાલ તાતજી એ ધન્ય સંભૂતિવિજય મુનિ, ધન્ય લાંછન દે
માતજી છે મુક્ત કરીરે મોહ જાળથી છે ૩૨ આજ્ઞા. દીરે હવે મુજને, જાવું મુજ ગુરૂ પાસછ છે મારું પુરૂ થયા પછી, સાધુ છેડે આવાસજી એ રૂદ્ધ રીતે શિયલવ્રત પાળજે છે ૩૩ મે દર્શન આપજે મુજને, કરવા. અમૃત પાનજી | સૂરીઈન્દુ કહે સ્યુલિભદ્રજી, બન્યા સિંહ. સમાનજી ને ધન્ય છે મુનિવર આપને ૨૪ છે
-
-
-
-