Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
છે છેદન ભેદન વેદના છે તાડન અતિ તિખ છે તે. આપા કુંભારને ભવે મેં કીયા છે નીમાહ પચાવ્યાં છે તેલી ભવે તલ પીલીયા પાપે પીંડ ભરાવ્યાં છે તે. ૧૬ છે હાલી ભવે હળ ખેડયાં છે ફાડ્યાં પૃથ્વીના પેટ છે સુડ નિદાન ઘણું કીધાં છે દીધાં બળદ ચપેટ છે તે છે ૧૭ છે મોળીને ભવે રેપીયાં છે નાના વિધ વૃક્ષ છે મુળ પત્ર ફલ પુલનાં છે લાગ્યાં પાપ તે લક્ષ છે તે. મે ૧૮ છે અધેવાઈઆને ભવે છે ભય અધિક ભાર પછી કીડા પડયા છે દયા નાણી લગાર છે તે. મે ૧૯ છે છીપાને ભવે છેતર્યા છે કીધા રંગણ પાસ છે અગ્નિ આરંભ કીધા ઘણા છે ધાતુર્વાદ અભ્યાસ છે તે. જે ૨૦ શૂરપણે રણ ઝુંઝતાં મેં માર્યા માણસ વૃંદ છે મદિરા માંસ માખણ ભખ્યાં છે ખાધાં મુળ ને કંદ છે તે. ૨૧ ખાણ ખણવી ધાતુની છે પાણી ઉલેચ્યાં છે આરંભ કીધા અતિ ઘણાં છે પિોતે પાપજ સંચ્યાં છે તે. ૨૨ કર્મ અંગાર કીયા વળી છે ઘરમેં દવ દીધા છે સમ ખાધા વીતરાગના છે કુડા કેસજ કીધા છે તે. ૨૩ બીલ્લી ભવે ઉંદર લીયા છે ગીરેલી હત્યારી છે મુઢ ગમાર તણે ભવે છે મેં જુ લીખ મારી છે તે. એ ૨૪ ભાડભુંજાતણે ભવે છે એકેદ્રિય જીવ છે જ્યારી ચણા ગહું શેકીયા પાડતારીવ છે તે. જે ૨૫ છે ખાંડણ પાસણ ગારના 1 આરંભ અનેક મ ાંધણ ઈંધણ અગ્નિનાં બ બ્રછાં પાપ ઉદેક તે.