Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
તે સિદ્ધ પદની સજ્જાય છે છે અલબે જે હેલી હલખેડેરે છે એ દેશી છે
નમે સિદ્ધાણં બીજે પરે લાલ, જેહના ગુણ છે આઠ રે, હું વારી લાલ, શુકલ ધ્યાન અનેલે કરીરે લાલ, બાલ્યા કર્મ કુઠારરે છે ૧ કે હું વારી લાલ છે જ્ઞાના વર
ક્ષયે કહ્યુંરે લાલ, કેવલજ્ઞાન અનંતરે છે હું દર્શનવરણી ક્ષયથી થયાજે લાલ, કેવલ દર્શન કરંતરે છે. હું છે ન૦ મે ૨ એ અક્ષય અનન્ત સુખ સહજથીરે લાલ, વેદની કર્મને નાશરે છે હું છે મેહનીય ક્ષયે નમતું રે લાલ, લાયક સમક્તિ વાસરે, એ હું છે ન૦ મે ૩ છે અક્ષય સ્થિતિ ગુણ ઉપરે લાલ, આવું કર્મ અભાવ છે હું છે નામ કમ ક્ષયે નીપજોરે લાલ, રૂપાદિક ગતિભાવરે હું નવ છે ૪. અગુરુ લઘુ ગુણ ઉપન્યોરે લાલ, નરહ્યો કેઈ વિભાવરે છે હું ને ગેત્ર કર્મના નાશથીરે લાલ, નીજ પ્રકટયા જસ ભાવરે છે હું છે ને કે ૫ અનન્ત વીર્ય આતમતણુંરે લાલ, પ્રગટ અંતરાય નાશરે ને હું એ આઠે કર્મ નાશી ગયારે લાલ, અનન્ત અક્ષયગુણ વાસરે છે હું નવ છે ૬ ભેદ પન્નર ઉપચારથી લાલ, અનન્ત પર પર ભેદરે છે હું એ નિશ્ચયથી વિતરાગનારે લાલ, કિરણ કર્મ ઉચ્છેદરે કે હું જે નવ ૭ મે જ્ઞાન