Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master

View full book text
Previous | Next

Page 730
________________ ૯૧૮ અનાદિની સહચરી ॥ મા॰ ॥ કારક નિજ ગુણ રૂદ્ધિ, સેવકને બરાબરી ॥ મા॰ ॥ ૪ ॥ વાણી એહવી સાંભલી, જિન આગમ તણી | મા॰ ॥ જાણી ઉત્તમ આશ, ધરી મનમાં ઘણી | મા॰ ॥ ખાણી ગુણની તુજ પદ્ય, પદ્મની ચાકરી ॥ મા॰ ॥ આણી હૈયડે હેજ, કરૂ નિજ પદ કરી ॥ મા॰ ॥ ૫ ॥ ઈતિ શ્રી મહાવીર જિનસ્તવન, પછી જયવીયરાય પૂરા કહેવા ॥ નાઅથ શાશ્વતા અશાશ્વતા પ્રભુ ચૈત્યવંદના કાડી સાત ને લાખ બેાહેાંત્તર વખાણુ, ભુવન પતિ ચૈત્ય સંખ્યા પ્રમાણું ॥ એંશી :સા જિનબિંબ એક ચૈત્ય ડામે, નમા સાસય જિનવરા મેક્ષ કામે ॥ ૧ ॥ કાડી તેરશેને નવ્યાશી વખાણે, સાડ઼ લાખ ઉપર સવિ બિંબ જાણે ॥ અસખ્યાત વ્યંતર તણા નથ નામે ॥ ન॰ ॥ ૨॥ અસંખ્યાત તિહાં ચૈત્ય તેમ જ્ગ્યાતિષીયે, બિંબ એકશત એશી ભાંખ્યાં ઋષિયે ॥ નમે તે મહાસિદ્ધિ નવનિદ્ધિ પામે ન॰ ॥ ૩ ॥ વલી બાર દેવલાકમાં ચૈત્ય સાર, ચૈવેક નવ માંહિ દેહરાં ઉદાર ॥ તિમ અનુત્તરે દેખીને, મપા ભામે ॥ ન॰ ॥ ૪ ॥ ચેારાશી

Loading...

Page Navigation
1 ... 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740