Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
પર૬
દુઃખણી થઈ, પુત્ર મરણની વાત. ચાર પહેાર દુઃખ , નિગમી, પહેતી તેણે વન પરભાત કે દેજો. | ૨ | કેથેરી વન ટૂંઢતાંરે, પુત્ર કળેવર દીઠ છે નારી માય રોઈ પરે છે નયણે જળધારા નીઠ દેજેમે ૩ છે હીયડા ફાટે કાં નહીરે, જીવી કાંઈ કરેલ છે અંતરજામી વાલહેરે, તે તે પે પરદેશ છે દેજો | ૪ | હીયડા તું નિપુર થયુંરે છે પહાણ જડ્યું કે લેહ છે ફીટ પાપી ફાટયું નહીંરે છે વહાલા તણે વિચ્છેહ છે દેજેટ છે ૫ હીયડું હિણું કટારીએરે, ભુજું અંગારે દેહ છે સાંભળતાં ફાટયું નહીરે, તે ખોટ તાહરો નેહ છે દેજો | ૬ | ઈણી પરે
રે ગેરડીરે, તિમહી જ ખૂરે માય છે પિયુ પિયુ મુખથી કરી રહીરે, બાપડા મુર જીમ જાય છે દેજે. ૭ છે દુઃખભર સાયર ઉલટોરે, છાતીમાં ન સમાય છે પ્રેત કારજ સુતનું કિયુંરે, જિન હર્ષ હિયે અકળાય દેજોના
છે દેહા છે
વેરાગે મનવાલી, સમજાવે તે આપ, હૈયે હટકે હાથકર, હવે મત કરો વિલાપ છે ૧ એક નારી ઘર રાખીને, સાસુ સહિત પરિવાર છે ગુરૂનાં ચરણ નમી કરી, લીધો સંયમ ભાર | ૨ |