Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
છે ૧૮ અસાડ સુદી ૧૫ ની અસક્ઝાઈ છે ૧૯ અસાડ વિદી એકમની અસક્ઝાઈ છે ૨૦ છે ભાદ્રવા સુદ પુનમની
અસઝાઈ છે ૨૧ ૫ ભાદ્રવા વદ પડવેની અસઝાઈ છે ૨૨ ચિતર સુદ પુનમની અસઝાઈ ૨૩ ચૈતર વદ પડવેની અસઝાઈ છે ૨૪ છે બે ઘડી પ્રભાતકાલની અસઝાઈ છે ૨૫ કે બે ઘી મધ્યાન કાલની અસઝાઈ છે ૨૬ મે બે ઘી મધ્યાન રાત્રીની અસઝાઈ છે ર૭ | બે ઘડી સંધ્યા કાલની અસક્ઝાઈ છે ૨૮ છે માટે સંગ્રામ થાય તે જ્યાં સુધી રહે ત્યાં સુધી અસઝાઈ છે ૨૯ છે
| | ઈતિ અસઝાય સંપૂર્ણ છે
નેમિનાથજીની સઝાય. કડ ઉપાય કરી ચુકિ, પાછા ન વલ્યા નાથજી કુંવારી મુકી રે મુજને એકલી, ગયા મુજ જીવણહારજી છે દયા ન લાવ્યારે પ્રભુ માહરી ૧ કષી કષીરે ભર બને, એલે જાશે અવતારજી નર વિનાની નારીને, બેસે કલંક અપારજારા દવા પાપ કર્યા મેં પરભવે, પિપટ પુર્યા પાંજરા માહે છે તે જીવના દેસ લાગીયા, શું કરે માયને બાપજી ૧ દંગ છે ૩ો મને વહાલા મુજ નેમપતિ, ધારી બેઠી એ વાટજી ને પાણી ગ્રહણ બિજા નહિ રૂચે, મુજ લાગશે