Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
કર૮
છે દોહા છે |તન છિલ્લર ઈંદ્રી મચ્છા, વિષય કલણ અંબાલ છે પાપ કલુષ પાણી ભર્યું, આશ્રવ વહે ગડનાલ છે ૧ નિર્મલ પખ સહજે સુગતિ, નાણ વિનાણુ રસાલ છે શું બગની પ પંકજલ, ચુંથે ચતુર મરાલ છે ર છે
છે ઢાલ સાતમી છે છે રાગ ધરણી આશ્રવભાવના સાતમી રે, સમજે સુગુરૂ સમીપ છે ક્રોધાદિક કાંઈ કરો રે, પામી શ્રીજિન દીપે રે છે ૧ મે સુણ ગુણ પ્રાણીયા, પરિહર આશ્રવ પંચો રે છે દશમે અંગે કહ્યા, જેહના દુષ્ટ પ્રપ રે કે સુત્ર | ૨ | હશે જે હિંસા કરે છે, તે લહે કટુક વિપાક છે પરિહોસે ગોત્રાસની રે, જે જે અંગવિપાકે ને સુ છે મારા મિથ્યા વયણે વસુ નડે રે, મંડિક પરધન લેઈ છે ઈણ અબ્રહ્મ રોલવ્યા રે, ઇંદ્રાદિક સુર કે રે સુ પાક મહા આરંભ પરિગ્રહે રે, બ્રહ્મદત્ત નરય મહત્ત છે સેવ્યાં શત્રુપણું ભજે રે, પાંચે દુરગતિ તો રે એ સુ છે ૫ છિદ્ર સહિત નાવા જલેં રે, બુડે નીર ભરાય છે તિમ હિંસાદિક આશ્રર્વે રે, પાપે પિંડ ભરાયે રે છે સુ છે જ છે અવિરતિ લાગે એકેંદ્રિયા રે, પાપ સ્થાન અઢાર છે લાગે પાંચેહી કિયા , પંચમ અંગે વિચારો રે | સુ છે ૭ કટુક ક્રિયા થાનક ફલાં રે, છેલ્યા બીજે રે અંગ છે