Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master

View full book text
Previous | Next

Page 739
________________ ૭૨૭ છે અથ શ્રી સમેતશિખર સ્તવન છે કીડા કરી ઘરે આવી છે એ દેશી સમેતશિખર જિન વદિયે, મોટું તીરથ એહ રે પાર પમાડે ભવ તણ, તીરથ કહિયે તેહ રે | સમેત ૧ અજિતથી સુમતિ નિણંદ લગે, સહસ મુનિ પરિવાર રે I પદ્મપ્રભ શિવસુખ વસા, ત્રણશે અડ અણગાર રે I સમેત | ૨ પાંચશે મુનિ પરિવાર સું, શ્રી સુપાસ જિણંદ રે ચંદપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણિંદ રે જ સમેત | ૩ | છ હજાર મુનિરાજશું, વિમલ જિનેશ્વર સીધા રે સાત સહસશું ચાદમા, નિજ કાર્ય વર કીધા રે સ. | ૪ | એકશે આઠમું ધર્મજી, નવસેલું શાંતિનાથ રે, કુંથુ અર એક સહસશું, સાચો શિવપુર સાથ રે . સ. પા મલ્લિનાથ શત પાંચશું, મુવિ નમિ એક હજાર રે . તેત્રીશ મુનિ યુત પાસજી, વરિયા શિવસુખસાર રે | સ | સત્તાવીશ સહસ ત્રણ, ઉપરે ઓગણપચાસરે જિન પરિકર બીજા કે પામ્યા શિવપુર વાસ રે | સ || ૭ એ વીશે જિન એણે ગિરે, સિધ્યા અણસણ લેઇ રે ! પદ્મવિજય કહે પ્રણમીયે, પાસ સામલનું ચેઇ રે સ. | ૮ | ઇતિ છે (સમાપ્ત.)

Loading...

Page Navigation
1 ... 737 738 739 740