Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
ચઉ દહ સાધારણ . બી ત્રિ ચઉરિદ્ધિ જીવના છે બે બે લાખ વિચાર છે તે. ૪ મે દેવતા તિર્યંચ નારકી છે ચાર ચાર પ્રકાશી છેચઉંદ લાખ મનુષ્યના છે એ લાખ ચેરાશી છે તે. ૫ છે ઈણ ભવ પરભવે સેવીયા છે જે પાપ અઢાર વિવિધ ત્રિવિધ કરી પરિહરૂ છે દુર્ગતિના દાતાર છે તે. ૬. હિંસા કીધી જીવની બેયા મૃષાવાદ છે દેષ અદત્તાદાન છે મૈથુન ઉન્માદ તે. છ પરિગ્રહ મે કારમે i કીધે ક્રોધ વિશેષ છે માન માયા લાભ મેં કયાં છે વળી રાગને દ્વેષ છે તે. એ ૮ ૫ કલહ કરી જીવ દુહવ્યા છે કીધાં કુડાં કલંક છે નિંદા કીધી પારકી રતિ અરતિ નિઃશંક છે તે. ( ૯ ચાલ કીધી ચેતરે છે કી થાપણ મોસો કુગુરૂ કુદેવ કુધર્મને છે ભલે આ ભરે છે તે. ( ૧૦ | ખાટકીને ભવે મેં કીયા જીવ નાના વિધ ઘાત છે ચીડીમાર ભવે ચરકલાં છે માર્યા દિન રાત છે તે. જે ૧૧ છે કાછ મુલ્લાંને ભવે છે પઢી મંત્ર કઠેર છે જીવ અનેક જન્મે કીયા એ કીધાં પાપ અઘેર છે તે. ૧૨ મે માછીને ભવે માછલાં ઝાલ્યાં જળ વાંસ છે ધીવર ભીલ કેળી ભવે છે મૃગ પાડયા પાસ છે તે છે ૧૩ છે કેટવાળને ભવે મેં કીયા ' આકરા કર દંડ છે બંદીવાન મરાવીયા છે કે રડા છડી દંડ છે તે. ૧૪ પરમાધામીને ભવે છે કીધાં નારકી દુખ