Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૨૨૪
ત્રણ કેશ ઉો કનકને, ધ્વજ કલશે હે કરે મેરંસુ વાદકે છે શ્રીછે ૧૨ ૫ વાન પ્રમાણે લંછને, જિન સરખી હે તીહાં પ્રતિમા કીધુકે છે દેયચાર આઠદસ ભણી, ઋષભાદિક હે પૂખે પરસિદ્ધકે છે શ્રી મે ૧૩ કંચન મણા કમલે ઠવિ, પ્રતિમાની છે આણી નાસિકા જેડકે છે દેવ વંદે રંગ મંડપ, નીલા તોરણ હો કરી કેરણી કેડકે છે શ્રી. ૧૪. બંધવ બેન માતા તણી, મેટી મુરતી હો મણી રતને ભરાયકે છે મરૂદેવા મયગલ ચઢી, સેવા કરતી હે નિજ મુરતીની પાયકે છે શ્રીમે ૧૫ પાડિહારજ છત્ર ચામરા, જક્ષાદિક હે કીધા અનિમેષકે છે ગેમુખ ચતુર ચકેસરી, ગઢવાડી હે કુંડ વાવ્ય વિશેષ કે છે શ્રીછે ૧૬ છે. પ્રતિષ્ઠા પ્રતિમા તણી, કરાવે છે. રાજા મુનિવર હાથકે છે. પૂજા સ્નાત્ર પ્રભાવના, સંગ ભક્તિ ખરચી ખરી આથકે
શ્રી. છે ૧૭ મે પડતે આરે પાપીયા, મત પાડે છે કઈ વીરૂઈ વાંકે છે એક એક જોયણ આંતરે, ઈમ ચિંતવી. હે કરે પાવડિયાં આઠકે છે શ્રી ૧૮ છે દેવ પ્રભાવે એ દેહરા, રહેશે અવિચલ હો છઠ્ઠા આરાની સીમકે છે વાંદે આપ લબ્ધિ બલે, નર તેણે ભવ ભવસાગર ખીમકે | શ્રી. છે ૧૯ છે કૈલાસગિરિના રાજીઆ, દીઓ દરીસણ હે કાંઈમ કરે ઢીલકે છે અરથી હાયે ઉતાવેલા, મતરાખેહે અમથું અડખીલકે છે શ્રી | ૨૦ | મન માન્યાને મેલવે, આવા સ્થાને હો કઈ ન મલે મિત્ર કે, અંતરજામી.