Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૪૦૯
ગાત છે આ છે રાઈને પાડ રાતે ગયેજ છે ૧૦ છે સે બાલક સાથે રેઈ પાવરધાને પાને ન હોય છે આ છે પથ્થર ફાટયે તે કિમ મલે છે સમુદ્ર મીઠે ન થાય, પૃથ્વી રસાતલ જાય છે આ છે સૂર્ય ઉગે પશ્ચિમ દિશેજી લ ૧૧ છે પ્રતિ બધી ઈમ કેશ, છેલ રાગને રેષ છે આ છે દ્વાદશ વ્રત ઉચરેજી . પૂરણ કીધે ચોમાસ, આવ્યા શ્રી ગુરૂ પાસ છે આ છે દુક્કર દુકકર તું સહીજી ૧ ૧૨ કે ત્રીસ વરસ ઘરવાસ, પુરી સહુની આશ છે છે આ છે | પંચમહાવ્રત પાલતાજી ! ધન્ય માત ધન્ય તાત, નાગર જાતિ કહાત છે આ છે વારૂ વંશ દીપાવીયજી છે ૧૩ છે જે નરનારી ગાય, તસ ઘર લચ્છી સવાય છે આછે છે પભણે શાંતિ મયાં થકીજ છે ૧૪ ઇતિ શુલિભદ્રજીની સજઝાય છે
છે અથ શ્રીઅગીઆરસની સઝાય છે
છે ઉલગાણની છે દેશી છે | | ગાયમ પૂછે વીરને, સુણો સ્વામીજી, મન એકાદશી કિણે કહી, કિણે પાલી કિણે આદરી છે સુણે છે એહ અપૂર્વ દિન સહી ના વીર કહે સુણ ગાયમા, ગુણ ગેહાજી.નેમે પ્રકાશી એકાદશી, મૌન એકાદશી નિર્મલી, સુણે