Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૩૪૪
ત્રણ ચોવીસી જિન આણીએ ૨ ધર્મ બિહ ભેદેજે જિનવર ભાખીયે, સાધુ શ્રાવક તણો ભવિક ચિત્ત વાસી એ સમક્તિ તેણે સાર છે મુલગુ, અહનિશ આગમ જ્ઞાન ને લગુ છે ૩. મનુજ સુર શાસન સાનિધ્ય કારકુ, શ્રી અશેકભિધા વિશ્વ ભય વારકું છે શીતલ સ્વામીના ધ્યાનથી સુખ લહે, ધીર ગુરૂ સીસ નય વિમલ કવિ ઈમ કહે છે ૪ છે
છે અથ ત્રીજની સ્તુતિ છે છે સંખેસર પાસજી પુજીએ છે એ દેશી છે
શ્રેયાંસ જિણેસર શીવ ગયા, તે ત્રીજ દીને નીરમલ થયા છે એંશી ધનુ સેવન મય કાયા, ભવ ભવ તે સાહિબ જિનરાયા છે ૧ મે વિમલ કુંથુ ધર્મ સુવિધિ જિના, જસ જન્મ જ્ઞાન જનુ જ્ઞાન ધના છે વર્તમાન કલ્યાણક પંચ થયા, જિણજી દીન નિત કરજે મયા એ ૨ત્રિણ તત્વ જહાં કિણ ઉપદિશ્યો, તે પ્રવચન વયણાં ચિત્ત વશ્યાં ત્રિણ ગુણિગુપ્તા મુનિવરા, પ્રવચન વાંચે શ્રત ધરા છે ૩ છે ઈશર સુર માનવી સુહંકરા; જે સમક્તિ દષ્ટિ સુરવરા | ત્રિકરણ શુધ સમક્તિ તણી, નય લીલા હેજે અતિ ઘણી પાછા