Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૧૮૯ પાળીએ હે લાલ, સાહેબજી શ્રેષ્ઠી સુરહું જાણજો હલાલ છે તુજ પ્રતિબોધન આજ છે સારા છે શેઠ સાંનિધ્ય કરવા વલી હો લાલ, કીધું મેં સવિ કાજ સાથે પર્વ છે ૨ | સાહેબજી ધર્મ ઉદ્યમ કરે જે સદા હે લાલ, જાવું છું સુણી વાત છે સાવ છે તેલિક હાલિક રાયને હો લાલ, પ્રતિ બેધન અવદાત છે સારા છે પર્વ૩ તિહાં જઈ પૂર્વભવ તણા હે લાલ, રૂપ દેખાવે તાંસ | સા. એ દેખીને તે પામીયા. હે લાલ, જાતિ સ્મરણ ખાસ છે સારા છે પર્વ ૪ તે. બેઉ શ્રાવક થયા હે લાલ, પાલે નિત ષટ પર્વ છે. સારા છે ત્રણે તે નર રાયને હો લાલ, સહાય કરે તે સુપર્વ પાસા છે પર્વ છે ૫ છે નિજ નિજ દેશે નીવારતા હો લાલ, મારી. વ્યસન સાવિ જેહ છે સારા છે ચૈત્ય કરાવે તેવા હે લાલ, પ્રતિમા ભરાવે તેહ છે સાવ | પર્વ છે ૬. સંઘ ચલાવે સામટા હો લાલ સ્વામીવચ્છલ ભલી ભાતે છે સાવ છે. પર્વદને નિજ નગરમાં હો લાલ, પડહઅમારી વિખ્યાત
સાવ છે પર્વ | ૭ | પર્વ તિથિ સહુ પાલતા હે લાલ, રાજા પ્રજા બહુ ધર્મ છે સાવ છે ઈતિ ઉપદ્રવ સહુ ટળે હલાલ, નહિ નિજ ચક પરચક ભર્મ છે સા૦ | પર્વ ૮. ધર્મથી સુર સાનિધ્ય કરે છે લાલ, ધર્મ પાલી પાસે રાજ કે સારુ છે કેઈ સદ્દગુરૂ સંજોગથી હો લાલ, થયા ત્રણે ત્રષિ રાજ સાહેબજી છે સાd | પર્વ છે ૯