Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૨૩૫
અમીષ દાઈ આહાર છે બહુ આરડા પાડતો રે, તન વિચ. ઘાલે ખારે છે ૬ જિન છે છે ઢાલ ૩ રાગ મારૂ છે જીનજી કબ મિલેરે, લાસુ
વલવલેરે છે એ દેશી છે તાપ કરિને તે વલી ભૂમિકારે, મનસુ સીતલ જાણ છે. આવી બેસે તરૂએ છાંહેડેરે, પડતાં ભાંજે પ્રાણ ચતુર મરાચ.
રે, વિરૂઆ વિષય વિલાસ છે સુખ થોડા દુખ બેહલા જેહથી રે, લહિયે નરગ નીવાસ છે ૨ . ચ૦ છે કુંભી માંહે પાક કરે તસ દેહને, તિલ જીમ ઘણી મહું પીલી પીલીને રસ કાઢે તેહને રે, મહેર ન આવે તાંહિં . ૩. છે ચ૦ છે નાઠે જાઈ ત્રિજીનરગ લગેરે, મન ધરતે ભય. બ્રાંત છે પછે પરમાધામી સુલિ ઉપરે જેહવા કાલ કૃતાંત છે ૪ ચ૦ છે ખાલ ઉતારે તેહની ખાંતસ્યુ રે, ખારભરે તસ દેહે ખાસ છે પુરાની પરે તે તિહાં ટલવલેરે, મેહેર ન આવે તાસ | ૫ | ચ૦ છે દાંત વિચે દઈ દસ આંગુલીજી, ફરિ ફરિ લાગે પાય | વેદન સેહેતાં કાલ ગયો ઘણેજી, હવે એ સહ્યો ન જાય છે ૬ચ૦ છે જિહાં જાઈ તિહાં ઉઠે મારવારે, કેઈ ન પૂછે સાર છે દુખ ભરી. રોવે દીનપણે કરી રે, નિપટહિયાં નિરધાર છે ૭ ચ |
છે ઢાલ ૪ ૫ રાગ વેલાઉલ છે રે જીવ જિનધર્મ કીજીએ છે એ દેશ છે પરમાંધામી સૂર કહે, સાંભલ તુ ભાઈ કહે દોષ.