Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi Author(s): Umedchand Raichand Master Publisher: Umedchand Raichand Master View full book textPage 1
________________ છે શ્રીમાન પૂર્વાચાર્ય કૃત છે શ્રી દેવવંદનમાલા નવસ્મરણ તથા જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ તુર્વિધ સંઘનેહમેશ ઉપયોગમાં લેવા નિમિત્ત. તપગચ્છના પૂજયપાદ શ્રીમાન મુલચંદજી મહારાજના સંઘાંડાના ગુરૂણીજી મહારાજ શ્રી ગુલાબશ્રીજી તેમના ગુરૂ બહેન પુ શ્રીજી તેમનાં શિષ્યા ઉમેદશ્રીજી તેમના શિષ્યા જતનશ્રીજી તેમના શિષ્યા તારાશ્રીજી તેમને લધુ બહેન સાદિવજી મહારાજ શ્રી મોહનશ્રીજીના સદુપદેશથી સાણંદ, અમદાવાદ, વીરમગામ. પાલણપુર, મારવાડમાં જૈનાબાદ વિગેરે ગામોના સુજ્ઞ જૈન ભાઈઓ તથા સુત્રાવિકાઓની તરફથી મળેલ દ્રવ્ય સહાયવડે. છપાવી પ્રસિદ્ધ કરનાર ખંભાત નિવાસી માસ્તર ઉમેદચંદ રાયચંદ. પાંજરાપોળ-અમદાવાદ વીર સં. ૨૪૫૯ વિક્રમ સં. ૧૯૮૯ સને ૧૯૩૩. [ આવૃત્તિ બીજી કિંમત રૂ. ૧-૦-૦ [ પ્રત ૧૦૦૦ આ પુસ્તકની આવક જ્ઞાન ખાતામાં વપરાય છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 740