Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
માસનીરે, ઉપર સંખ્યા વિશ | ભ છે કાલ માન એ જાણવુંરે, કહે વીર જગદીશ છે ભ૦ ૫ ૪ અંતગડ અંગે વરણવ્યુંરે, આચારદિનકર લેખ છે ભ૦ છે ગ્રંથાતરથી જાણવુંરે, એ તપનું ઉલેખ છે ભ૦ | ૫ પાંચ હજાર પચાસ છે, આંબિલ સંખ્યા સર્વ છે ભ૦ | સંખ્યા સે ઉપવાસનીર, તપ માન ગાલે ગર્વ છે ભ૦ ૫ ૬ મહાન કૃષ્ણા સાધવીરે, વદ્ધમાન તપ કીધ છે ભ૦ ૫ અંતગડ કેવલ પામીનેરે, અજરામર પદ લીધ છે ભ૦ | ૭ | શ્રીચંદકેવલીએ તપ સેવિઓરે, પામ્યા પદ નિર્વાણ છે ભ૦ | ધર્મ રત્ન પદ, પામવારે, ઉત્તમ અનુમાન છે ભ૦ છે ૮ ૫ છે ઢાલ છે ૨ છે જેમ જેમ એ ગિરિ ભેટીએરે, તેમ તેમ
પાપ પલાય સલુણા છે એ દેશી છે છે જિમ જિમ એ તપ કીજીએ રે, તિમ તિમ ભવપરિપાક સલુણા નિકટ ભવિ જીવ જાણવોરે એમ ગીતાર્થ સાખ સલુણ છે જિમ છે ૧ મે આંબિલ તપ વિધિ સાંભરે, વદ્ધમાન ગુણખાણ સલુણ છે પાપ મલક્ષય. કારણેરે, કતક ફલ ઉપમાન સલુણ છે જિમ છે ૨છે શુભ મહત્ત શુભ ગમારે, સદ્ગુરૂ આદિ યોગ સલુણ આંબિલ તપ પદ ઉચરીરે, આરાધ અનુયાગ સલુણ છે જિમ | ૩ . ગુરૂ મુખ આંબિલ ઉચરીરે, પુછ પ્રતિમા સારે સલુણ છે નવપદની પૂજા ભણીરે, માગો પર અણહાર સલુણ છે.