Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૩૪૮
છે અથ આઠમની સ્તુતિ છે
છે પ્રહ ઉઠી વંદુ છે એ દેશી છે છે અભિનંદન જિનવર પરમાનંદ પદ પામ્યા છે વલી -નમી નેમિસર, જન્મ લહી શિવ કામ્યા છે તિમ મેક્ષ
ચ્યવન બેહુ, પાસ દેવ સુપાસ, આઠમને દિવસે સુમતિ જન્મ સુપ્રકાશ છે ૧ | વલી જન્મને દિક્ષા, રૂષભ તણાં જિહાં હોય છે સુવ્રત જિન જમ્યા, સંભવ ચ્યવનું જોયા વળી જન્મ અજિતને, ઈંમ ઈગ્યાર કલ્યાણ કે સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણ ૨ જિહાં પ્રવચન માતા, આઠ તણે વિસ્તાર છે અડભંગીએ જાણે, સવિજગ જીવ વિચાર છે તે આગમ આદર, આણીને આરાધે છે આઠમને દિવસે, આઠ અક્ષય સુખ સાધે છે ૩. શાસન રખવાલી, વિધાદેવી સેલ છે સમક્તિની સાનિધ્ય, કરતી 'છાકમછેલ અનુભવ રસલીલા, આપે સુજશ જગીશ ! કવિ ધીરવિમલને, જ્ઞાન વિમલ કહે શીસ છે ૪ છે
છે અથ નામની સ્તુતિ છે છે સુવ્રત સુવિધિ સુમતિ શિવ પામ્યા, અજિત સુમતિ નમિ સંયમ કામ્યા છે કુંથુ વાસુપૂજ્ય સુવિધિ જન ચવિયા,