Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૧૫૪
ઇણ સંસારરે છે સુ છે ઈમ અનેક ફલ તપ તણું, કહેતાં વલી નાવે પારરે છે સુરા | ૭ | મન વચન કાયાયે કરી, તપ કરે જે નરનારીરે છે સુ છે અનંત ભવના પાપથી, છુટે છવડે નિરધારરે સુ છે ૮ તપ ફંતિ પાપી તર્યા, નિસ્તર્યો અરજુન માલી છે સુ છે તપ હુંતિ દિન એકમાં, શીવ પામ્યા ગજસુકમાલ છે સુવે તપના ફલ સૂત્રે કહ્યાં, પચખાણ તણું દશ ભેદરે ! શુ છે અવર ભેદ પણ છે ઘણા, કરતાં છેદે તીન દરે સુ છે ૧૦ |
છે કલશ ને પચખાણ દસ વિધ ફલ પ્રરૂપ્યાં, મહાવીર જિન દેવ એ છે જે કરે ભવિયણ તપ અખંડિત, તાસ સુરપતી સેવ એ. સંવત વિધુ ગુણ અશ્વશશિ વળી, પશ. શુદ દશમી દીને છે પદ્મ રંગ વાચક શિષ્ય તસ ગણિ, રામચંદ તપ વિધિ ભણે છે ઈતિ શ્રી પચ્ચખાણ સ્તવન..
બીજનું સ્તવન. છે દુહા છે સરસ વચન રસ વસતિ, સરસતિ કલા ભંડાર છે બીજ તણે મહિમા કહું, જિમ કહ્યો શાસ્ત્રમેઝાર કે જંબુદ્વિપના ભરતમાં, રાજગૃહી નગરી ઉદ્યાન છે વીર જિણુંદ સમેસર્યા, વાંદવા આવ્યા રાજન ૨ શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણુ ઠાય છે પુછે શ્રી જિનરાયને, ઘો ઉપદેશ મહારાય છે ૩ ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ,