Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master

View full book text
Previous | Next

Page 729
________________ સેવ રાતિ દીસ, ગુરૂ ઉત્તમ અધીશ, પદ્મ ભાખે સુશીષ | ૪ | ઇતિ છે છે અથ સ્તવન પ્રારભ્યતે | ' ગેબર સાગરી પાલ, ઉભી દેય નાગરી મારા લાલ / ! એ દેશી શાસન નાયક શિવસુખ દાયક, જિનપતિ મારા લાલ . પાયક જાસ સુરાસુર, ચરણે નરપતિ મા. . સાયક કંદર્યકેરા, જેણે નવિચિત્ત ઘટ્યાં મા | ઢાયક પાતક છંદ, ચરણ અંગી કસમ | મા / ૧ / ખાયક ભાવે કેવલ જ્ઞાનદર્શન ધરે છે મા | જ્ઞાયક લેાકાલેકના, ભાવ શું વિસ્તરે છે મા | ઘાયક ઘાતકર્મ, મર્મની આપદા છે માત્ર / લાયક અતિશય પ્રાતિ, હાર્યની સંપદા છે મા ૨ / કારક ષટક થયાં તુજ, આતમ તવમાં મા પ્ર ધારક ગુણ સમુદાય, સયલ એકમાં માત્ર 1 નારકનર તિરિ દેવ, ભ્રમણથી હું થા મા, કારક જેહ વિભાવ, તેણે વિપરિત ભ . મા. / ૩ / તારક તું ભવિ જીવને, સમરથમેં કહ્યું છે મા ઠારક કરૂણારસથી, કૅધાનલ દહ્યા છે મા વારક જેહ ઉપાધિ

Loading...

Page Navigation
1 ... 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740