Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
પ૧૭
વંતીસુ કુમાર સુણી ચિતવાય છે ૧છે એ આંકણી છે વિષય પ્રમાદ તાજી કરી, હજી તનમન વચન લગાય, એ સુખ મે કિહાં અનુભવ્યાં, હજી જે કહે મુનિવર રાય છે અય૦
૨ કુમર કરી એમ સોચના, હજી બેઠા ધ્યાન લગાય, હદયમાંહી વિચારતાં, રોમરોમ ઉલ્લસિત થાય છે અય મારા ઈમ ચિંતવતાં ઉપન્યું, હજી જાતિ સ્મરણ જ્ઞાન એ આવ્યું તિહાં ઉતાવળ, હજી ધર મન શુભ ધ્યાન ! અય૦
૪ | ગુરૂનાં ચરણ કમળ નમી, હોજી બેઠે મનને કોડ, ભગવંત ભદ્રા સુત અછું, હજી પૂછું બે કરજેડ છે અય૦ છે પ . નલિની ગુલ્મ વિમાનનાં, હજી તુમે સુખ જાણો કેમ, સુરિ કહે જીન વચનથી, હજી અમે જાણું છું એમ છે અય છે ૬. પૂરવ ભવે હું ઉપજે, હોજી નલિની ગુલ્મ વિમાન, તે સુખ મુજને સાંભર્યું, હોજી જાતિ - રણ જ્ઞાન છે અય છે છે કે તે સુખ કહે કેમ પામીએ, હજી કેમ લહીએ તે ઠામ. કૃપા કરી મુજને કહો, હજી માહરે તેહશું કામ છે અય છે ૮ છે એ સુખ મુજને નવિ ગમે, હજી અપૂર્વ સરસ વિમાન, ખારો દધિજલ કિમ ગમે, હજી જેણે કીધે પયપાન છે અયo | ૯ એટલા દિન હું જાણતે, હજી મેં સુખ લહ્યાં શ્રીકાર છે મુજ સરીખો જગકેઈ નહીં, હજી સુખી છણે સંસાર
અય છે ૧૦ હવે જાણ્યાં કારમાં, હજી એ
૩૩