Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
શબ્દાર્થ–પૂજા કરવાથી જે પૂણ્ય થાય તે એક ગણું, તેથી સો ગણું પ્રતિમા ભરાવવાથી થાય છે, તેથી જિન ભુવન કરાવવાથી હજારગણું અને અનંતગણું ફલ તીર્થરક્ષાથી હોય છે ૧૪ पडिमं चेइहरं वा, सि-तुजगिरीस्स मत्थर कुणइ ॥ भूषण भरहवासं, वसइ सग्गेण निरुवसग्गे ॥ १५ ॥
શદાર્થ–જે માણસ શત્રુંજય પર્વત ઉપર પ્રભુની પ્રતિમા અથવા જિનમંદિર કરાવે છે, તે માણસ ભરત ક્ષેત્રનું રાજ્ય ભેળવીને સ્વર્ગ અથવા મોક્ષ પામે છે. જે ૧૫ . नवकार पोरिसीए, पुरिमठे गासणं च आयामं ॥
पुंडरीयं च सरंतो फलकंखी कूणइ अभत्तठं ॥ १६ ॥ | શબ્દાર્થ–ફલની ઈચ્છા કરનારે નેકારસીનું, પોરસીનું, પુરિમઢનું, એકાસણાનું અને આંબલીનું એટલાનું પચ્ચખાણ કરે તેમજ પુંડરિકનું સ્મરણ કરતે જીતે ઉપવાસ કરે. ૧૬
छठ ठम दसम दुवा-लसाण मास द्धमास खवणाणं ॥ તિરાડુદ્ધો સ્ટ, રિ-તુંí સંમતોમ | ૨૭
શાદાથ–છડું, અઠ્ઠમ, દશમ દુવાલસ, પક્ષક્ષમણુ અને સક્ષમણ. એ સર્વ કરવાનું ફલ મન, વચન અને કાયાથી શુદ્ધ એ જે માણસ શત્રુંજયને સંભારે તે પામે છે. આવા छठेणं भत्तेणं, अपाणेणं तु सत्त जत्ताई ॥ जो कुणइ सेत्तुंजे, तइय भवे लहइ सो मुख्खं ॥ १८ ॥