Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
३०
કુવાસના એજ મિથ્યાત્વ છે તેનું કિંચિત સ્વરૂપ
નીચે પ્રમાણે. આશ્રવ અને મિથ્યાત્વનું સ્વરૂપ.
જેટલે અવગુણ અગ્નિ ન કરે, એટલે અવગુણ વિષ ન કરે, એટલે અવગુણકાળસર્પ ન કરે, તેટલે અવગુણ મહાદેષરૂપ અજ્ઞાન કરે છે. માટે અજ્ઞાનરૂપ આકરે દોષ તે મિથ્યાત્વ જાણવું. ' કઈ જીવ અનેક પ્રકારે કષ્ટકિયા કરે તથા પંચાગ્નિ સાધના તપશ્ચર્યાદિક કરે. પાંચઈદ્રિયને વશ કરવા સારૂ આત્માને દમે, ધર્મને અર્થે ધન પ્રમુખને ત્યાગ કરે, એટલાં સર્વ કાર્ય કરે, પરંતુ જે એક મિથ્યાત્વને નથી છોડતે તેની કિયા વિષના સરખી કદા:ગ્રહ હઠરૂપ જાણવી, અને તે જીવ સંસારસમુદ્રમાં બુડે. કારણકે એક મિથ્યાત્વ છતાં સર્વ કિયા સંસારહેતુ જાણવી. મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે તે આગળ દેખાડે છે.
| | દુહો ! 'डाभ अणि जलबिंदुओ, जेवो संध्या रंग ॥ इणिपरे चंचल आउखु. (जीव) जाग सके तो जाग ॥१॥
આ અસાર સંસાર વિષે સંસારી જીવ આશ્રવને વશ