Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text ________________
૭૨
વલી, બહેત્તેર લાખ વખાણ / ૨ / સંઘ ચતુવિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય છે તલ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય . ૩
છે અથ થય પ્રારંભ છે વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી ધર્મના દાતારી, કામ ક્રોધાદિ વારી તાર્યો નર નારી, દુઃખ દેહગ હારી . વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી I 1 II ઈતિ .
છે અથ વિમલનાથ ચૈત્યવંદન છે
કપિલપુર વિમલ પ્રભુ, શ્યામા માત મલ્હાર છે - તવર્મા નૃપ કુલ નભે, ઉગમીયો દિનકાર ૧ લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાય ને સાઠ લાખ વસા તણું, આયુ સુખદાય | ૨ | વિમલ વિમલ પોતે થયા એ, સેવક વિમલ કરેહ I તુજ પદ પદ્મ વિમલ પ્રત્યે, સેવું ધરી સનેહ | ૩ In
Loading... Page Navigation 1 ... 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740