Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
પસલી ભરશું શ્રીફલ ફેફલ નાગરવેલશું, સુખડલી લેશું નિશાલીઆને કાજ છે હા. ૧૪ નંદન નવલા મોટા થાશે ને પરણાવશું, વહૂવર સરખી જોડી લાવશું જેકુમાર છે સરખા વેવાઈ વેવાણુને પધરાવશું, વરવહૂ પંખી લેશું જોઈ જોઈને દેદાર ! હા, એ ૧પ છે પીઅર સાસર મારા બેહુ પક્ષ નંદન ઉજલા, માહારી કુખે આવ્યા તાત પનેતા નંદ છે માહારે આંગણ વૂઠા અમૃત દૂધે મેહુલા, માહારે આંગણ ફલીઓ સુરતરૂ સુખના કંદ ! હા. ૧દા ઈણ પરે ગાયું માતા ત્રિશલા સુતનું પારણું, જે કોઈ ગાશે લેશે પુત્ર તણું સામ્રાજ છે બીલીમેર નગરે વર
વીરનું હાલરું, જય જય મંગલ હો દીપવિજય કવિરાજ | હા મે ૧૭ છે ઈત સંવે છે
છે શ્રી અષ્ટાપદજીનું સ્તવન છે છે નીંદરડી વેરણ હુઈ રહી છે એ દેશી છે
શ્રી અષ્ટાપદ ઉપરે, જાણ અવસર હે આવ્યા આદિનાથકે છે ભાવે ચોસઠ ઈંદ્રશું, સમવસરણ હો મલ્યા મોટા સાથકે છે શ્રી ૦ ૫ ૧ | વિનીતાપુરીથી આવિયો, બહુ સાથે હો વલી ભરત ભૂપાલ કે કે વાંદી હીયડા હેજયું, તાત મુરતીહે નિકે નયણે નિહાલકે છે શ્રી ૨ છે