Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૧૭
કીજીએ રે લ છે ૬ છે હાં તપ કરતાં વળી ગણીયે દયહજાર, નવકારવાલી વીસે સ્થાનિક ભાવસુંરે લે છે હાં પ્રભાવના સંઘ સ્વામી વચ્છલ સાજે, ઉજમણું વીધી કીજીએ વિનય લીજીયેરે લે છે મે તપને મહીમાં કહ્ય શ્રી વીર જીનરાય, વિસ્તારે ઈમ સંબંધ ગાયમ સ્વામીને લે છે હાંતપ કરતાં વલી તીર્થંકર પદ હોય જે, દેવગુરૂ ઈમ કાંતિ સ્તવન સોહામણેરે લ૦ છે ૮ it ઈતીશ્રી વીસ સ્થાનક સ્તવન સંપૂર્ણમ છે
અથ શ્રી છ આવશ્યકનું સ્તવન.
છે દુહા ! ચાવીસે જિનવર નમું, ચતુર ચેતનકાજ છે આવશ્યક જિણ ઉપટિશ્યા, તે ધૃણમ્યું જિનરાજ
૧ આવશ્યક આરાધીયે, દીવસ પ્રત્યે દયવાર છે દુરિત દોષ દૂરે ટલે, એ આતમઉપકાર | ૨ સામાયિક ચઉવિસ. વંદન પડિકમણેણુ છે કાઉસગ્ગ પચ્ચખાણકરે, આતમ નિર્મલા એણ છે ૩ ઝેર જાય જિમ જાંગુલી, મંત્ર તણે મહિમાય છે તેમ આવશ્યક આદરે, પાતક દુર પલાય જ છે ભાર તછ જિમ ભારવહીં, હેલે હળવે થાય છે અતિચાર આલેયતાં,જન્મ દોષ તિમ જાય છે પાં