Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૧૬૦
સુંઠ છે ચુલામાંહિ નાખિયાં, પુસ્તકપાટી સાયરે છે શું ? રીસે ધમધમતી કહે, આખર મરશે સહું કરે છે સું ૧૧. સું છે કંથ કહે નારિ પ્રત્યે, કેણ દીએ કન્યાદાનો છે શું છે મુરખ ગુણ ગ્રહનહિ, ન લહે આદર મારે છે સું૦ | સ ૧૨ હું બિહુ જણ માહિ બોલતાં, ક્રોધ વચ્ચે વિકરાલરે છે સું છે જિનદેવે માર્યું મૂલું, મરણ પામી તતકાલરે છે શું છે સ. ૧૩ છે મુંબ છે તેહ મરી ગુણમંજરી, અવતરી તાહરે ગેહરે છે સું છે જાતિ સમરણ ઉપનું, પ્રગટી પુન્યની વેલરે છે શું છે સાથે ૧૪ ૫ મું છે સાચું સાચું સહુ કહે. જ્ઞાન ભણે ગુણ ખાણરે છે શું છે તપને જે ઉદ્યમ કરો, તે લહે કેવલ નાણરે છે શું છે સ0 | ૧૫ છે
I ! દુહા છે પાંસઠ મહિના કીજીએ, માસ માંસ ઉપવાસ | પથી થાપ આગલે, સ્વસ્તિકપુરે ખાસ ૧ પાંચ પાંચ ફલ મુકીએ, પાંચ જાતિનાં ધાન છે પાંચ વાટી દીવો કરો, પાંચ ઢાઉંપકવાન છે ? એ કુસુમ ભલાં આણી કરી, ધુપ પૂજા કરી સાર છે નમે નાણસ્સ ગુણણું ગણે, ઉત્તર દિશિ દોય હજાર છે ૩ છે ભક્તિ કરે સાહમ્મી તણી, શક્તિ તણે અનુસાર છે જીનવર જુગતે પુજતાં, પામે મોક્ષદુવાર | ૪ | બાર ઉપવાસ ન કરી શકે, વરસ માંહિ દીન એક છે જાવ જીવ આરાહિં, આણું પરમ વિવેક પા