Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૧૯૩
વચન અન્યથા દાખવે, આજતો વાજતે ઢોલરે છે સ્વાય છે ૮. કેઈ નીજ દોષને ગોપવા, રોપવા કેઈ મત કંદરે ધર્મની દેશના પાલટે, સત્ય ભાસે નહીં મંદરે છે સ્વાયા છે બહુ મુખે બોલ એમ સાંભલી, નવી ધરે લેક વીશ્વાસરે ! ઢંઢતા ધર્મને તે થયા, ભમર જેમ કમલ નીવાસરે છે સ્વા૦ મે ૧૦ |
ઢાલ બીજી. i રાગ ગર્વ છે ભલીડા હંસારે વિષય ન રાચીએ
–એ દેશી એમ હૃઢતારે ધર્મ સેહામ, મીલીઓ સદગુરૂ એક છે તેહને સાચા રે મારગ દાખવે, આણું હૃદય વિવેક | શ્રી સીમંધર સાહેબ સાંભલો છે શ્રી ૧૧ | પર ઘરે તારે ધર્મ, જેમ નવી જાણેરે મૃગ કસ્તુરીઓ, મૃગમદ પરીમલ મર્મ છે છે શ્રી પાલરા જેમ તે ભુલોરેમૃગ દીદી દીશફરે, લેવા મૃગમદ ગંધ તેમ જગે ઢંઢેરે બાહર ધર્મને મીથ્યાદ્રષ્ટિ રે અંધ શ્રી. ૧૩ા જાતી અંધનારે દોષ ન કરે, જે નવી દેખરે અર્થ મીથ્યા દ્રષ્ટિ તેહથી આકરો, માને અર્થ અનર્થ પાશ્રીકા ૧૪ . આપ પ્રશંસેરે પરગુણ ઓલવે, ન ધરે ગુણરે લેશો તે જીનવાણુરે શ્રવણે નવી સુણે, દીયે મીથ્યા ઉપદેશ શ્રીમાનપાજ્ઞાન પ્રકાશેરે મોહ તમીર હરે, જેહને સદગુરૂ સુર તે નજ દેખેરે સત્તા ધર્મની, ચીદા૧૩