Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master

View full book text
Previous | Next

Page 732
________________ e૨૦. પદ્મવિજય નમીજે, આત્મત રમીજે | ન | ૧૩ If ઇતિ શ્રી શાશ્વત અશાશ્વત જિન નમસ્કાર ! અહીં નમસ્કુણું કહીને એક લેગસ્સનો કાઉસ્સગ્ન, “ચંદે નિમ્મલયરા” સુધી કહે, એક જણે કાઉસ્સગ્ન પારી ચાર થાય સાથે કહેવી તે લખીએ છીયે. | | અર્થ થાય પ્રારભ્યતે ઋષભ ચંદાનન વંદન કીજે, વારિષેણ દુઃખ વારે જી વમાન જિનવર વલી પ્રણો, સાશ્વત નામ એ ચારે છ I ભરતાદિક ક્ષેત્રે મલિ હેવે, ચાર નામ ચિત્ત ધારે છે. તેણે ચારે એ શાશ્વત જિનવર, નમિયે નિત્ય સવારે જી લા ઊર્વ અધો ત્રિછ કે થઈ. કોડિ પન્ન સે જાણે જી ઉપર કેડી બેતાલીશ પ્રમો, અડ વન લખ મન આણે જી ! છત્રીશ સહસ અસીતે ઉપરે, બિંબ તણે પરિમાણે જી અસંખ્યાત વ્યંતર - તિષિમાં, પ્રણમું તે સુવિહાજી મારા રાયપણી જીવાભિગમે, ભગવતી સૂત્રે ભાંખીજી છે જબૂદીપ પન્નતિ ઠાગે, વિવરીને ઘણું દાખી જીવલીય અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખી જી તે જિનમ

Loading...

Page Navigation
1 ... 730 731 732 733 734 735 736 737 738 739 740