Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૧૮૩
શ્વર પ્રમુખે થયા રે, આરાધ્યાં રે એહ છે પામ્યા અવ્યાબાપને, નિજગુણ રિદ્ધિ વરેહરે ભવિ. | ૬ ગૌતમ પૂછે વીરને રે, કહે તેને અધિકાર છે સાંભળી પર્વ આરાધવારે, આદર હોય અપાર છે ભવિ| ૭ | આ છે ઢાલ છે ર છે એકવીસાની એ દેશી છે
છે ધનપુરમાં રે, શેઠ ધનેશ્વર શુભમતિ છે શુદ્ધ શ્રાવકરે, પર્વ તિથે પોસહ વતી છે ધનશ્રી સરે, પત્ની નામ સોહામણું છે ઘનસાર સૂતરે, શેઠ તેહને જન્મને કામ છે ૧ મે ત્રાટક છે કામણે નિજહિત કારણમાટે, શેઠજી આઠમ દિને છે લઈ પિસહ શૂન્ય ઘરમાં, રહ્યા કાઉસગ્ગ સ્થિરમને છે ઈર્ણ અવસરે સહમ ઇંદે, બેઠે નિજસુર પર્ષદા એ કરે પ્રશંસા શેઠની ઈમ, સાંભલે સહુ સુર તદા છે છે જે ચળાવે રે સુરપતિ જઈને આપ હિ, પણ શેઠજીરે પિસહમાંહિ ચલે નહિં છે ઈમ નિસુણ રે મિથ્યા–ી એક ચિંતવે છે હું ચળાવું રે જઈને હરકેઈ કૌતુકે છે ૩ ત્રાટક | શેઠના મિત્રનું રૂપ કરીને, કેટી સુવર્ણને ઢગ કરી, કહે એ શેઠ તે પણ, નવિ ચળ્યા જેમ સુરગિરિ છે પછી પત્નીનું રૂપ કરીને, આલિંગનાદિક બહુ કરે છે અનુકૂલ ઊપસગે તેહશેઠજી, ધ્યાન અધિકેરૂ ધરે છે ૪ કરે બિહામણું તાપ પ્રમુખ દેખાડતે, નારીને સુત રે આવી ઈણિપણે ભાખતે ! પારો પિસહરે અવસર તુમ